શનિ જયંતી સ્પેશ્યલ 🙏 શ્રી શનિદેવ 108 નામાવલી લખાણ સાથે | Shanidev 108 name lyrics

ૐ શનૈશ્ચરાય નમઃ ॥

ૐ શાન્તાય નમઃ ॥

ૐ સર્વાભીષ્ટપ્રદાયિનેનમઃ ॥

ૐ શરણ્યાય નમઃ ॥

ૐ વરેણ્યાય નમઃ ॥

ૐ સર્વેશાય નમઃ ॥

ૐ સૌમ્યાય નમઃ ॥

ૐ સુરવન્દ્યાય નમઃ ॥

ૐ સુરલોકવિહારિણે નમઃ ॥

ૐ સુખાસનોપવિષ્ટાય નમઃ ॥ ૧૦

ૐ સુન્દરાય નમઃ ॥

ૐ ઘનાય નમઃ ॥

ૐ ઘનરૂપાય નમઃ ॥

ૐ ઘનાભરણધારિણેનમઃ ॥

ૐ ઘનસારવિલેપાય નમઃ ॥

ૐ ખદ્યોતાય નમઃ ॥

ૐ મન્દાય નમઃ ॥

ૐ મન્દચેષ્ટાય નમઃ ॥

ૐ મહનીયગુણાત્મને નમઃ ॥

ૐ મર્ત્યપાવનપદાય નમઃ ॥ ૨૦

આજે રાત સુધી શનિદેવનો આ 1 મંત્ર કરી લેજો

ૐ મહેશાય નમઃ ॥

ૐ છાયાપુત્રાય નમઃ ॥

ૐ શર્વાય નમઃ ॥

ૐ શતતૂણીરધારિણે નમઃ ॥

ૐ ચરસ્થિરસ્વભાવાય નમઃ ॥

ૐ અચઞ્ચલાય નમઃ ॥

ૐ નીલવર્ણાય નમઃ ॥

ૐ નિત્યાય નમઃ ॥

ૐ નીલાઞ્જનનિભાય નમઃ ॥

ૐ નીલામ્બરવિભૂશણાય નમઃ ॥ ૩૦

સાંવરિયા શેઠ મંદિરમાં થયું 10 કરોડથી વધુ દાન !

ૐ નિશ્ચલાય નમઃ ॥

ૐ વેદ્યાય નમઃ ॥

ૐ વિધિરૂપાય નમઃ ॥

ૐ વિરોધાધારભૂમયે નમઃ ॥

ૐ ભેદાસ્પદસ્વભાવાય નમઃ ॥

ૐ વજ્રદેહાય નમઃ ॥

ૐ વૈરાગ્યદાય નમઃ ॥

ૐ વીરાય નમઃ ॥

ૐ વીતરોગભયાય નમઃ ॥

ૐ વિપત્પરમ્પરેશાય નમઃ ॥ ૪૦

જગન્નાથ મંદિરની આ વાતો આજે પણ રહસ્ય છે

ૐ વિશ્વવન્દ્યાય નમઃ ॥

ૐ ગૃધ્નવાહાય નમઃ ॥

ૐ ગૂઢાય નમઃ ॥

ૐ કૂર્માઙ્ગાય નમઃ ॥

ૐ કુરૂપિણે નમઃ ॥

ૐ કુત્સિતાય નમઃ ॥

ૐ ગુણાઢ્યાય નમઃ ॥

ૐ ગોચરાય નમઃ ॥

ૐ અવિદ્યામૂલનાશાય નમઃ ॥

ૐ વિદ્યાવિદ્યાસ્વરૂપિણેનમઃ ॥ ૫૦

ૐ આયુષ્યકારણાય નમઃ ॥

ૐ આપદુદ્ધર્ત્રે નમઃ ॥

ૐ વિષ્ણુભક્તાય નમઃ ॥

ૐ વશિનેનમઃ ॥

ૐ વિવિધાગમવેદિનેનમઃ ॥

ૐ વિધિસ્તુત્યાય નમઃ ॥

ૐ વન્દ્યાય નમઃ ॥

ૐ વિરૂપાક્ષાય નમઃ ॥

ૐ વરિષ્ઠાય નમઃ ॥

ૐ ગરિષ્ઠાય નમઃ ॥ ૬૦

ભગવાન શ્રીગણેશનો આ મંત્ર સર્વ ઈચ્છા પૂર્ણ કરશે

ૐ વજ્રાઙ્કુશધરાય નમઃ ॥

ૐ વરદાભયહસ્તાય નમઃ ॥

ૐ વામનાય નમઃ ॥

ૐ જ્યેષ્ઠાપત્નીસમેતાય નમઃ ॥

ૐ શ્રેષ્ઠાય નમઃ ॥

ૐ મિતભાષિણેનમઃ ॥

ૐ કષ્ટૌઘનાશકર્ત્રેનમઃ ॥

ૐ પુષ્ટિદાય નમઃ ॥

ૐ સ્તુત્યાય નમઃ ॥

ૐ સ્તોત્રગમ્યાય નમઃ ॥ ૭૦

વ્યક્તિને કોઈ વસ્તુની પ્રાપ્તિ ક્યારે થાય છે, જાણો ગીતાજીના આ શ્લોકમાંથી

ૐ ભક્તિવશ્યાય નમઃ ॥

ૐ ભાનવેનમઃ ॥

ૐ ભાનુપુત્રાય નમઃ ॥

ૐ ભવ્યાય નમઃ ॥

ૐ પાવનાય નમઃ ॥

ૐ ધનુર્મણ્ડલસંસ્થાય નમઃ ॥

ૐ ધનદાય નમઃ ॥

ૐ ધનુષ્મતે નમઃ ॥

ૐ તનુપ્રકાશદેહાય નમઃ ॥

ૐ તામસાય નમઃ ॥ ૮૦

ૐ અશેષજનવન્દ્યાય નમઃ ॥

ૐ વિશેશફલદાયિનેનમઃ ॥

ૐ વશીકૃતજનેશાય નમઃ ॥

ૐ પશૂનાં પતયેનમઃ ॥

ૐ ખેચરાય નમઃ ॥

ૐ ખગેશાય નમઃ ॥

ૐ ઘનનીલામ્બરાય નમઃ ॥

ૐ કાઠિન્યમાનસાય નમઃ ॥

ૐ આર્યગણસ્તુત્યાય નમઃ ॥

ૐ નીલચ્છત્રાય નમઃ ॥ ૯૦


ૐ નિત્યાય નમઃ ॥

ૐ નિર્ગુણાય નમઃ ॥

ૐ ગુણાત્મને નમઃ ॥

ૐ નિરામયાય નમઃ ॥

ૐ નિન્દ્યાય નમઃ ॥

ૐ વન્દનીયાય નમઃ ॥

ૐ ધીરાય નમઃ ॥

ૐ દિવ્યદેહાય નમઃ ॥

ૐ દીનાર્તિહરણાય નમઃ ॥

ૐ દૈન્યનાશકરાય નમઃ ॥ ૧૦૦

ૐ આર્યજનગણ્યાય નમઃ ॥

ૐ ક્રૂરાય નમઃ ॥

ૐ ક્રૂરચેષ્ટાય નમઃ ॥

ૐ કામક્રોધકરાય નમઃ ॥

ૐ કલત્રપુત્રશત્રુત્વકારણાય નમઃ ॥

ૐ પરિપોષિતભક્તાય નમઃ ॥

ૐ પરભીતિહરાય નમઃ ॥

ૐ ભક્તસંઘમનોઽભીષ્ટફલદાય નમઃ ॥

આ ઉપરાંત YouTube માં અમારી Bhakti Kirtan Sangrah ચેનલ છે કે જેમાં નિત્ય અનેક વ્રત આવતા હોય તેની કથા, મહિમા, Live પૂજાવિધિ અને ઉપયોગી ધાર્મિક માહિતી આપી છીએ તો અત્યારે અમારી ચેનલ Visit કરજો.

અમારી લેખમાં આપવામાં આવતી દરેક માહિતી ઇન્ટરનેટ, ધાર્મિક પુસ્તકો તેમજ શાસ્ત્રો અને ધાર્મિક માન્યતાઓ લોક લાગણીઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે.

Post a Comment

0 Comments