ભગવાન શ્રીગણેશનો આ મંત્ર તમારી મનોકામના પૂર્ણ કરશે અને દુઃખનો લાવશે અંત !

મિત્રો, ભગવાન શ્રી ગણેશને આપણાં ધર્મમાં સર્વે દેવો કરતાં ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે અને સૌ પ્રથમ આપણે તેમની પૂજા કરી છીએ. એટલે તેઓ સર્વ પ્રથમ પૂજનીય દેવ તરીકે પણ ઓળખાય છે. તટેમની પૂજા કરવાથી આપણ દરેક કાર્યો પાર પડે છે, વિઘ્ન, સંકટ, બાધા કે કોઈ પણ પ્રકારની સમસ્યા તેઓ દૂર કરી દે છે. અને તેમના મંત્ર પાઠ કરવાથી ચોક્કસ આપનું કાર્ય થાય છે. તો આપણી સમસ્યા પ્રમાણે આજે અમે તમને ગણેશજીના કેટલા વિશેષ મંત્ર જણાવીશું કે જેનો આજે 108 વખત જાપ કરવાનો રહેશે. 

આ પણ વાંચો : 2023 નું પહેલું સૂર્યગ્રહણ સંપૂર્ણ માહિતી

1) ધન ( લક્ષ્મી ) પ્રાપ્તિ માટે :

|| ૐ ગં નમ: ||


2) સંકટ દૂર કરવા માટે :

|| ૐ નમો હેરમ્બ મદમોહિત મમ સંકટાન નિવારય નિવારય સ્વાહા ||


3) કંકાશ કલેશ દૂર કરવા માટે :

|| ગં ક્ષિપ્રપ્રસાદનાય નમ: ||


4) દેવામાંથી મુક્તિ મેળવવા માટે :

|| ૐ ગણેશ ઋણં છિન્ધિ વરેણ્યં હું નમ: ફટ ||


5) મનોકામના પૂર્તિ કરવા માટે :

|| ૐ ગં ગણપતે નમ: ||


6) નિર્વિઘ્ન કાર્ય પૂર્ણ કરવા માટે :

|| વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ

નિર્વિધ્નં કુરૂમે દેવ સર્વ કાર્યેષૂ સર્વદા ||


7) સમસ્યા નો હલ કરવા માટે :

|| ૐ વિઘ્નનાશાય નમઃ ||


કિંગ ઓફ સાળંગપુરના કરો દર્શન 🙏

સૂતેલી શિવલિંગના આપે ક્યારેય દર્શન કર્યા નહિ જ હોય

9 એપ્રિલ રવિવારના સુપ્રસિદ્ધ મંદિરના દર્શન

આ ઉપરાંત YouTube માં અમારી Bhakti Kirtan Sangrah ચેનલ છે કે જેમ નિત્ય અનેક વ્રત આવતા હોય તેની કથા, મહિમા, Live પૂજાવિધિ અને ઉપયોગી ધાર્મિક માહિતી આપી છીએ તો અત્યારે અમારી ચેનલ Visit કરજો.

અમારી લેખમાં આપવામાં આવતી દરેક માહિતી ઇન્ટરનેટ, ધાર્મિક પુસ્તકો તેમજ શાસ્ત્રો અને ધાર્મિક માન્યતાઓ લોક લાગણીઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે.

Post a Comment

0 Comments