આજ રાત્રિ સુધીમાં શનિદેવનો આ મંત્રનો જાપ કરી લેજો, ધારેલા કાર્યો પૂરા થઈ જશે 💯

મિત્રો, શનિદેવને ન્યાયના દેવતા કહેવાય છે. કે જેઓ સૂર્યદેવ અને તેમના પત્ની છાયાના પુત્ર છે. શનીવ એ  માણસના કર્મ મુજબ ફળ તેમને ફળ આપે છે. કે જેમનો જન્મોત્સવ દરેક વર્ષ હિંદુ પંચાગના વૈશાખ મહીનાની કૃષ્ણ પક્ષની અમાવસ્યાના દિવસે ઉજવાય છે. શનિ જયંતી પર શનિ દર્શન અને પૂજાનો ખાસ મહત્વ હોય છે કે જાતકની કુંડળીની મહાદશા, અંતર્દશા, સાઢેસાતી અને ઢૈય્યા ચાલી રહી હોય છે. તેમજ આજે જો વ્યક્તિ તેમના મંત્રનો જાપ કરે છે તો તેને અનેક કષ્ટો કે પરેશનીઓમાંથી પણ છુટકારો મળે છે. 

આ પણ વાંચો : શનિદેવ 108 નામાવલી પાઠ

    તો આ લેખમાં હું આપને શનિદેવને મંત્ર જણાવીશ કે જે આપે આજ રાત્રિ સુધી કરી લેવાના રહેશે. જે પણ કોઈ મંત્ર કરો એનો આપે 108 વખત જાપ કિરવાનો રહેશે. જો આપણી પાસે શનિદેવનો ફોટો કે મૂર્તિ હોય તો કાળા રંગના કપડાં પર તેમની સ્થાપન કરી ધૂપ દીપ કરી ફૂલ અર્પણ કરી માળા નો ઉપયોગ કરીને મંત્રનો જાપ કરવાનો. જો આપ આ મંત્ર એક ચિતે શનિદેવનું ધ્યાન ધરીને કરશો તો આ વશી આ મંત્રજપ નું ફળ મેળવી શકશો. 

શનિદેવના મંત્ર :

1) ૐ શં શનૈશ્વરાય નમ:

2) ૐ પ્રાં પ્રીં પ્રૌં સ: શનિશ્ચરાય નમ:

3) નીલાંજન સમાભાસં રવિપુત્રં યમાગ્રજમ્‌। છાયામાર્તડસમ્ભૂતં તં નમામિ શનૈશ્વરમ્‌ 

આ 3 મંત્રમાંથી જે પણ મંત્ર આપને સરળ લાગે કે અનુકૂળ લાગે તેનો જાપ કરી શકો છો. આ દરેક મંત્રોથી શનિદેવને પ્રસન્ન કરી શકાય છે. 

આ ઉપરાંત YouTube માં અમારી Bhakti Kirtan Sangrah ચેનલ છે કે જેમાં નિત્ય અનેક વ્રત આવતા હોય તેની કથા, મહિમા, Live પૂજાવિધિ અને ઉપયોગી ધાર્મિક માહિતી આપી છીએ તો અત્યારે અમારી ચેનલ Visit કરજો.

અમારી લેખમાં આપવામાં આવતી દરેક માહિતી ઇન્ટરનેટ, ધાર્મિક પુસ્તકો તેમજ શાસ્ત્રો અને ધાર્મિક માન્યતાઓ લોક લાગણીઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે.

Post a Comment

0 Comments