શ્રાવણ માસ 2023 પંચાંગ | કયા વ્રત તહેવાર ક્યારે આવે છે જાણો તારીખ વાર સાથે !

17 ઓગષ્ટ 2023, શ્રાવણ માસ શરૂ,શિવ પાર્થેશ્વર શિવલિંગ સ્થાપના

18 ઓગષ્ટ 2023, શુક્રવાર  જીવંતીકા માતાનું વ્રત

19 ઓગષ્ટ 2023, શનિવાર ઠકુરાણી ત્રીજ

20 ઓગષ્ટ 2023, રવિવાર, વિનાયક ચતુર્થી, દૂર્વા અને ફૂલથી પૂજા

21 ઓગષ્ટ 2023, સોમવાર, સોળ સોમવાર વ્રત શરૂ, નાગપંચમી

ભગવાન ગણેશ જેવુ મુખ ધરાવનાર બાળકનો થયો જન્મ, જુઓ !

22 ઓગષ્ટ 2023, મંગળવાર , રાંધણ છઠ્ઠ ( સુદ પક્ષ ), મંગળા ગૌરી વ્રત

23 ઓગષ્ટ 2023, બુધદેવ પૂજા, શીતળા સાતમ, શીતળા માતા પૂજન

24 ઓગષ્ટ 2023, ગુરુવાર, દુર્ગાષ્ટમી, કુળદેવી પૂજન

25 ઓગષ્ટ 2023, શુક્રવાર, બગીચા નોમ, શ્રીનાથજી મહોત્સવ, જીવંતીકા વ્રત

કાંઠાગોર પૂજન સમયે ગાવાના ગીતો 

26 ઓગષ્ટ 2023, શનિવાર, હનુમાન અને શનિદેવ પૂજા

27 ઓગષ્ટ 2023 રવિવાર, શ્રાવણ સુદ પવિત્રા પુત્રદા એકાદશી

28 ઓગષ્ટ 2023, સોમવાર પવિત્રા બારસ, દામોદર દ્વાદ, સોમપ્રદોષ વ્રત

29 ઓગષ્ટ 2023, મંગળવાર

30 ઓગષ્ટ 2023, બુધવાર, નાળિયેરી પૂનમ, રક્ષાબંધન, વ્રતની પૂનમ

1 સપ્ટેમ્બર 2023, શ્રાવણ વદ 2, હિંડોળા ઉત્સવ પૂર્ણ, જીવંતીકા વ્રત

2 સપ્ટેમ્બર 2023, શનિવાર ફૂલ કાજળી/કજ્જલી ત્રીજ

3 સપ્ટેમ્બર 2023, સંકટ ચોથ, બોળચોથનું વ્રત ( ગાય પૂજન )

4 સપ્ટેમ્બર 2023, સોમવાર વ્રત, નાગ પંચમી ( વદ પક્ષ )

5 સપ્ટેમ્બર 2023, મંગળવાર, રાંધણ છઠ્ઠ ( વદ પક્ષ )

6 સપ્ટેમ્બર 2023, બુધવાર, શીતળા સાતમ ( વદ પક્ષ )

7 સપ્ટેમ્બર 2023, ગુરુવાર, જન્માષ્ટમી વ્રત

પુરુષોત્તમ માસ એકાદશી એ કરો આ 1 ઉપાય !

8 સપ્ટેમ્બર 2023, શુક્રવાર, નંદ મહોત્સવ, વ્યતિપાત યોગ, જીવંતીકા વ્રત

9 સપ્ટેમ્બર 2023, શનિવાર, શનિદેવ પૂજન

10 સપ્ટેમ્બર 2023, શ્રાવણ વદ 11 અજા એકાદશી વ્રત

11 સપ્ટેમ્બર 2023, સોમવાર વ્રત

12 સપ્ટેમ્બર 2023, મંગળવાર, ભૌમ પ્રદોષ વ્રત

13 સપ્ટેમ્બર 2023, બુધવાર, અઘોરા ચતુરદશી, શિવરાત્રી વ્રત

14 સપ્ટેમ્બર 2023, દર્શ અમાસ, પીઠોરી અમાસ

15 સપ્ટેમ્બર 2023, શુક્રવાર, શ્રાવણ માસ પૂર્ણ, જીવંતીકા વ્રત

Post a Comment

0 Comments