ભગવાન શ્રી ગણેશ જેવા બાળકનો થયો જન્મ ધરતી પર ! જુઓ તેનું મુખ તમારી નજરે

 

    નમસ્કાર  મિત્રો, જાણીને આપને આશ્ચર્ય થશે કે ભગવાન શ્રી ગણેશ જેવુ મુખ ધરાવતો બાળકનો જન્મ થયો છે. માહિતી અનુસાર, અલવરમાં રહેતી મહિલાને રાત્રે 9:30 વાગ્યે એક બાળકને જન્મ આપ્યો હતો. આ સમય દરમિયાન હોસ્પિટલમાં ડિલિવરી કરનાર સ્ટાફે બાળકને જોઈને આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. બાળકનું આબેહૂબ ગણપતિ જેવુ  જ હતું . ભગવાન ગણેશ જેવી સૂંઢ હતી, બાજુમાં બે આંખો અને મોટા લાંબા કાન હતા. દરેક લોકો આ મુખ જોઈ વિચારમાં પડી ગયા હતા. ખુદ ડૉક્ટર અને નર્સને પણ આ જોઈને વિશ્વાસ થતો ન હતો. પણ આ હકીકત હતી. જ્યારે હોસ્પિટલમાં ધીમે ધીમે બધાને ખબર પડવા લાગી તો સૌ લોકો ત બાળકના દર્શન કરવા પહોંચી ગયા પણ દુઃખની વાત એ કે તે બાળકનું જન્મ થયા પછી માત્ર 15-20 મિનિટમાં મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટના પછી આપણને એવી આશા બંધાય કે હવે ભગવાન ટુંક જ સમયમાં આ ધરતી પર જન્મ લેવાના હશે.

આ ઉપરાંત YouTube માં અમારી Bhakti Kirtan Sangrah ચેનલ છે કે જેમાં નિત્ય અનેક વ્રત આવતા હોય તેની કથા, મહિમા, Live પૂજાવિધિ અને ઉપયોગી ધાર્મિક માહિતી આપી છીએ તો અત્યારે અમારી ચેનલ Visit કરજો.

અમારી લેખમાં આપવામાં આવતી દરેક માહિતી ઇન્ટરનેટ, ધાર્મિક પુસ્તકો તેમજ શાસ્ત્રો અને ધાર્મિક માન્યતાઓ લોક લાગણીઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે




Post a Comment

0 Comments