પુરુષોત્તમ માસની એકાદશી એ કરો કોઈ પણ આ 1 ઉપાય ! મળશે તેનું 100% ફળ

મિત્રો 3 વર્ષે 1 વખત આવનાર પુરુષોત્તમ માસને આપણ ધર્મમાં ખૂબ જ મહત્વ આપવામાં અવાયું છે, કેમકે તેના અધિષ્ઠાતા દેવ એ શ્રીકૃષ્ણ ભગવાન છે. એટલે તેમ આવનાર દરેક દિવસો અને તિથીનું પણ વિશેષ મહત્વ હોય છે. એમાંથી જો આપને એકદશઇઉ વિષે વાત કરી તો સમજી જ શકી કેટલું મહત્વ હશે કેમકે પુરુષોત્તમ માસ પણ ભગવાનને સમર્પિત અને એકાદશી પણ. તો આવો જાણીએ કે આ દિવસે કયા ઉપાયો કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે. 

- શ્રી હરિવિષ્ણુને એક હજાર આઠ તુલસીદલ વિષ્ણુ સહસ્ત્ર નામ કરીને અર્પણ કરવાથી આ જન્મમા કરેલાં પાપોમાંથી મુક્તિ મળે છે.

- ગાયોને યથાશક્તિ ઘાસ ખવડાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.

- સાંજે તુલસી ક્યારે દિવો કરવાથી તુલસીમાતાની કૃપા થાય છે.

- બ્રાહ્મણોને ભોજન કરાવી યથાશક્તિ દક્ષિણા આપવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.

- મંદિરમાં કે જૂરિયાતમંદને અન્નનું કાચું સીધુ આપવાથી ઘરમાંથી ક્યારેય પણ અન્ન ખૂટતુ નથી.

- સાંજે ઘરના મંદિરમાં કે ઇશાન ખૂણામાં દિવો કરવાથી દરેક દેવી દેવતાઓનો ઘરમાં વાસ થાય છે.

- ભગવાન વિષ્ણુ અથવા મહાદેવના મંદિરમાં દીપ માટે શુદ્ધ ઘીનું દાન કરવાથી વંશમાં વૃદ્ધિ થાય છે.

- વિષ્ણુ મંદિરમાં શંખ, મૂર્તિનું દાન કરવાથી અશ્ચમેધ યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે.

- માતા મહાલક્ષ્મી સહિત શ્રી વિષ્ણુને ૧૦૮ કમળ ચઢાવવાથી કુબેરસમાન સંપત્તિની પ્રાપ્તિ થાય છે.

- કૂતરાને ખવડાવવાથી અજાણ્યા દુશ્મનોનો નાશ થાય છે.

- શ્રીહરિ વિષ્ણુના મંત્રની ૧૦૮ માળા કરવાથી જીવનમાં યશ, કીર્તિ અને વૈભવની પ્રાપ્તિ થાય છે.

- ભગવાન વિષ્ણના મંદિરમાં ભંડારો (ભોજન) કરાવવાથી માર્નાસિક પાપોમાંથી મુક્તિ મળે છે.

- જરૂરિયાતમંદને વસ્ત્રદાન કરવાથી જીવનમાં રહેલાં સમસ્ત દુઃખોમાંથી મુક્તિ મળે છે.

- વાંદરાંઓને કેળાં ખવડાવવાથી જીવનમાં રહેલાં સંકટોમાંથી મુક્તિ મળે છે.

આવતીકાલે થઈ રહ્યો છે એક મહત્વપૂર્ણ યોગ જાણો સંપૂર્ણ માહિતી

આ ઉપરાંત YouTube માં અમારી Bhakti Kirtan Sangrah ચેનલ છે કે જેમાં નિત્ય અનેક વ્રત આવતા હોય તેની કથા, મહિમા, Live પૂજાવિધિ અને ઉપયોગી ધાર્મિક માહિતી આપી છીએ તો અત્યારે અમારી ચેનલ Visit કરજો.

અમારી લેખમાં આપવામાં આવતી દરેક માહિતી ઇન્ટરનેટ, ધાર્મિક પુસ્તકો તેમજ શાસ્ત્રો અને ધાર્મિક માન્યતાઓ લોક લાગણીઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે

Post a Comment

0 Comments