અધિક માસ 2023 ક્યારે શરૂ થાય છે ? જાણો સંપૂર્ણ તારીખ તિથી વાર સાથે | Adhik mas 2023

    વર્ષ 2023 મા અધિકમાસ 18 જુલાઈથી શરૂ થઈને 16 ઓગષ્ટ સુધી રહેશે. આ મહિનો ભગવાન વિષ્ણુની ભક્તિનો મહિમા ગણવામાં આવ્યો છે. આ વર્ષે શ્રાવણ માસ અધિક માસ રહેવાનો છે. માટે ભગવાન શિવની આરાધના કરવાથી પણ અનેક ગણું ફળ મેળવી શકાશે. આવો જાણીએ પૂર્ણ અધિક માસ તિથી વાર તારીખ વ્રત સાથે.

અધિક માસ 2023 તારીખ, તિથી, વાર લિસ્ટ :

18 જુલાઇ 2023 : મંગળવાર : અધિક માસ સુદ 1

19 જુલાઇ 2023 : બુધવાર : અધિક માસ સુદ 2

20 જુલાઇ 2023 : ગુરુવાર : અધિક માસ સુદ 3 : વ્યતિપાત શરૂ

21 જુલાઇ 2023 : શુક્રવાર : અધિક માસ સુદ 3 : વિનાયક ચોથ : વ્યતિપાત પૂર્ણ

22 જુલાઇ 2023 : શનિવાર : અધિક માસ સુદ 4

23 જુલાઇ 2023 : રવિવાર : અધિક માસ સુદ 5

24 જુલાઇ 2023 : સોમવાર : અધિક માસ સુદ 6

આ પણ વાંચો : નારદજી ત્રણેય લોકમાં શા માટે ફરતા રહે છે

25 જુલાઇ 2023 : મંગળવાર : અધિક માસ સુદ 7

26 જુલાઇ 2023 : બુધવાર : અધિક માસ સુદ 8

27 જુલાઇ 2023 : ગુરુવાર : અધિક માસ સુદ 9

28 જુલાઇ 2023 : શુક્રવાર : અધિક માસ સુદ 10

29 જુલાઇ 2023 : શનિવાર : અધિક માસ સુદ 11 : કમલા એકાદશી

30 જુલાઇ 2023 : રવિવાર : અધિક માસ સુદ 12 : પ્રદોષ

31 જુલાઇ 2023 : સોમવાર : અધિક માસ સુદ 13

આ પણ વાંચો : ભગવાન શ્રીગણેશનો આ મંત્ર સર્વ ઈચ્છા પૂર્ણ કરશે

1 ઓગષ્ટ 2023 : મંગળવાર : અધિક માસ પૂનમ

2 ઓગષ્ટ 2023 : બુધવાર : અધિક માસ વદ 1

3 ઓગષ્ટ 2023 : ગુરુવાર : અધિક માસ વદ 2

4 ઓગષ્ટ 2023 : શુક્રવાર : અધિક માસ વદ 3 : સંકટ ચોથ

5 ઓગષ્ટ 2023 : શનિવાર : અધિક માસ વદ 4

6 ઓગષ્ટ 2023 : રવિવાર : અધિક માસ વદ 5 : છઠ્ઠ ભાંગી તિથી

7 ઓગષ્ટ 2023 : સોમવાર : અધિક માસ વદ 7 : વ્યતિપાત શરૂ

આ પણ વાંચો : દિવસ દરમિયાન વ્યક્તિથી કયા પાપો થાય છે

8 ઓગષ્ટ 2023 : મંગળવાર : અધિક માસ વદ 8

9 ઓગષ્ટ 2023 : બુધવાર : અધિક માસ વદ 9

10 ઓગષ્ટ 2023 : ગુરુવાર : અધિક માસ વદ 10

11 ઓગષ્ટ 2023 : શુક્રવાર : અધિક માસ વદ 11 : એકાદશી વૃદ્ધિતિથી

12 ઓગષ્ટ 2023 : શનિવાર : અધિક માસ વદ 11 : કૃષ્ણા એકાદશી

13 ઓગષ્ટ 2023 : રવિવાર : અધિક માસ વદ 12 : પ્રદોષ વ્રત

14 ઓગષ્ટ 2023 : સોમવાર : અધિક માસ વદ 13 : શિવરાત્રી

15 ઓગષ્ટ 2023 : મંગળવાર : અધિક માસ વદ 14 : વ્યતિપાત પૂર્ણ

16 ઓગષ્ટ 2023 : બુધવાર : અધિક માસ અમાસ

આ ઉપરાંત YouTube માં અમારી Bhakti Kirtan Sangrah ચેનલ છે કે જેમાં નિત્ય અનેક વ્રત આવતા હોય તેની કથા, મહિમા, Live પૂજાવિધિ અને ઉપયોગી ધાર્મિક માહિતી આપી છીએ તો અત્યારે અમારી ચેનલ Visit કરજો.

અમારી લેખમાં આપવામાં આવતી દરેક માહિતી ઇન્ટરનેટ, ધાર્મિક પુસ્તકો તેમજ શાસ્ત્રો અને ધાર્મિક માન્યતાઓ લોક લાગણીઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે

Post a Comment

0 Comments