મિત્રો, રિદ્ધિ સિદ્ધિના દાતા ભગવાન શિવ અને પાર્વતીના લાડલા પુત્ર કે જે સંકટહર્તા, વિઘ્નહર્તા નામે ઓળખાય છે એવા ભગવાન શ્રીગણેશના આજે આપણે 21 નામનો પાઠ કરીશું કે જે કહેવાય છે કે ગણેશ સહસ્ત્ર નામાવલી ( 1000 નામ ) પાઠ ન થઈ શકે તે કરવાનો સમય ન હોય અને માત્ર આ 21 નામ નિત્ય વાંચવામાં આવે છે તો તેનું પણ ફળ મળે છે. આ 21 નામ ભગવાનના મુખ્ય નામ માનવામાં આવ્યા છે કે જે અન્ય નામો કરતાં વિશેષ પણ છે.
આવો આ શ્રી ગણેશજી ના 21 નામનો આપણે પાઠ કરીએ.
ગણેશ 21 નામ ગુજરાતીમાં :
1. ૐ શ્રી ગણેશાય નમઃ
2. ૐ સુમુખાય નમઃ
3. ૐ ગણાધિશાય નમઃ
4. ૐ ઉમાપુત્રાય નમઃ
5. ૐ ગજામુખાય નમઃ
6. ૐ લમ્બોદરાય નમઃ
7. ૐ હર પુત્રાય નમઃ
8. ૐ શૂર્પકર્ણાય નમઃ
9. ૐ વક્રતુણ્ડાય નમઃ
10. ૐ ગુહાગ્રજાય નમઃ
11. ૐ એકદન્તાય નમઃ
12. ૐ હેરમ્બાય નમઃ
13. ૐ ચતુર્હોન્ત્રે નમઃ
14. ૐ સર્વેશ્વરાય નમઃ
15. ૐ વિકટાય નમઃ
16. ૐ હેમતુણ્ડાય નમઃ
17. ૐ વિનાયકાય નમઃ
18. ૐ કપિલાય નમઃ
19. ૐ ભાલચન્દ્રાય નમઃ
20. ૐ સુરગ્રજાય નમઃ
૨૧. ૐ સિદ્ધિ વિનાયક નમઃ
गणेश 21 नाम हिन्दी मे :
1. ॐ श्री गणेशय नमः
2. ॐ सुमुखाय नमः।
3. ॐ गणाधीशाय नमः।
4. ॐ उमा पुत्राय नमः।
5. ॐ गजमुखाय नमः।
6. ॐ लम्बोदराय नमः।
7. ॐ हर सूनवे नमः।
8. ॐ शूर्पकर्णाय नमः।
9. ॐ वक्रतुण्डाय नमः।
10. ॐ गुहाग्रजाय नमः।
11. ॐ एकदन्ताय नमः।
12. ॐ हेरम्बराय नमः।
13. ॐ चतुर्होत्रै नमः।
14. ॐ सर्वेश्वराय नमः।
15. ॐ विकटाय नमः।
16. ॐ हेमतुण्डाय नमः।
17. ॐ विनायकाय नमः।
18. ॐ कपिलाय नमः।
19. ॐ भाल चन्द्राय नमः।
20. ॐ सुराग्रजाय नमः।
21. ॐ सिद्धि विनायकाय नमः।
2023 માં આવનારી સંકટ ચતુર્થી તારીખ વાર
0 Comments