મિત્રો, આ પણ હિન્દુ ધર્મમાં દરેક વ્રતને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. દરે દેવી-દેવતાઑ માટે અલગ અલગ વ્રત રાખવામાં આવે છે કે જેનું આપણને તે મુજબ ફળની પ્રાપ્તિ થાય છે. તો તેમાંથી ભગવાન શ્રી ગણેશ ને સમર્પિત એવું વ્રત એટલે કે " સંકટ ચોથ નું વ્રત" કે જે દરેક મહિનામાં ૧ વખત આવે છે એટલે કે દરેક મહિનાના કૃષ્ણ પક્ષમાં.
તો આજે આ લેખમાં આપને જાણીશું કે આ વર્ષ ૨૦૨૩ માં ક્યારે કઈ સંકટ ચોથ આવે છે કે એજથી વર્ષ દરમિયાન કોઈને વ્રત કરવું હોય તો ક્યારે કરવું તેની મુંજવણ ન થાય.
વર્ષ 2023 સંકષ્ટી ચતુર્થી તારીખ વાર સમય :
મંગળવાર, 10 જાન્યુઆરી 2023 અંગારકી સંકષ્ટી ચતુર્થી
ગુરૂવાર, 09 ફેબ્રુઆરી 2023 સંકષ્ટી ચતુર્થી
શનિવાર, 11 માર્ચ 2023 સંકષ્ટી ચતુર્થી
રવિવાર, 09 એપ્રિલ 2023 સંકષ્ટી ચતુર્થી
સોમવાર, 08 મે 2023 સંકષ્ટી ચતુર્થી
બુધવાર, 07 જૂન 2023 સંકષ્ટી ચતુર્થી
ગુરૂવાર, 06 જુલાઈ 2023 સંકષ્ટી ચતુર્થી
શુક્રવાર, 04 ઑગસ્ટ 2023 સંકષ્ટી ચતુર્થી
રવિવાર, 03 સપ્ટેમ્બર 2023 સંકષ્ટી ચતુર્થી
સોમવાર, 02 ઑક્ટોબર 2023 સંકષ્ટી ચતુર્થી
બુધવાર, 01 નવેમ્બર 2023 સંકષ્ટી ચતુર્થી
ગુરૂવાર, 30 નવેમ્બર 2023 સંકષ્ટી ચતુર્થી
શનિવાર, 30 ડિસેમ્બર 2023 સંકષ્ટી ચતુર્થી
0 Comments