2026 માં આવનાર મુખ્ય વ્રત તહેવારની યાદી


16 જુલાઇ 2026 : શ્રી જગન્નાથ રથયાત્રા

25 જુલાઇ 2026 : મોળાકત વ્રત, ચાતુર્માસ પ્રારંભ

27 જુલાઇ 2026 : જયા પાર્વતી વ્રત

29 જુલાઇ 2026 : ગુરૂપૂર્ણિમા

31 જુલાઇ 2026 : હિંડોળા પ્રારંભ

12 ઓગષ્ટ 2026 : દિવાસો, દશામા વ્રત શરૂ

14 ઓગષ્ટ 2026 : જીવંતિકા માતાનું વ્રત

17 ઓગષ્ટ 2026 : શ્રાવણ માસ પહેલો સોમવાર, નાગપંચમી

18 ઓગષ્ટ 2026 : શ્રાવણ સુદ રાંધણ છઠ

19 ઓગષ્ટ 2026 : નાની શીતળા સાતમ

28 ઓગષ્ટ 2026 : રક્ષાબંધન

31 ઓગષ્ટ 2026 : બોળચોથ

1 સપ્ટેમ્બર 2026 : નાગ પંચમી

2 સપ્ટેમ્બર 2026 : શ્રાવણ વદ રાંધણ છઠ

3 સપ્ટેમ્બર 2026 : મોટી શીતળા સાતમ

4 સપ્ટેમ્બર 2026 : જન્માષ્ટમી

11 સપ્ટેમ્બર 2026 : શ્રાવણ માસ અમાવસ્યા

14 સપ્ટેમ્બર 2026 : કેવડા ત્રીજ, શ્રી ગણેશ ચતુર્થી

15 સપ્ટેમ્બર 2026 : સામા પાંચમ


Post a Comment

0 Comments