મિત્રો, અત્યારે ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે. અને આ નવરાત્રિમાં નિત્ય માતાજીના અલગ અલગ નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. કે જેના વિષે આપણે આગળના લેખમાં જાણ્યું. 9 સ્વરૂપ વિષે જાણવા માટે અહિયાં ક્લિક કરો. તો કહેવાય છે કે આ દિવસો દરમિયાન માતાજીના મંત્રોનો જાપ કરવામાં આવે છે. કે જે ખૂબ જ લાભદાયી છે. દિવસમાં જ્યારે પણ સમય મળે ત્યારે તે દિવસ પ્રમાણે માતાજીનો બીજ મંત્ર છે તેનો 108 વખત જાપ કરવો જોઈએ. તેમજ તેમનો સ્તુતિ મંત્ર પણ આ લેખમાં જણાવ્યો છે કે જે બીજ મંત્રના જાપ કરી લીધા પછી બોલવાનો હોય છે. તો હવે આપને જણાવી દઇએ કે માતાજીના કયા સ્વરૂપનો કયો મંત્ર છે.
(1) પ્રથમ સ્વરૂપ : મા શૈલપુત્રી
બીજ મંત્ર
ह्रीं शिवायै नम:।
સ્તુતિ મંત્ર :
या देवी सर्वभूतेषु माँ शैलपुत्री रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥
(2) બીજું સ્વરૂપ : મા બ્રહ્મચારિણી
બીજ મંત્ર
ह्रीं श्री अम्बिकायै नम:।
સ્તુતિ મંત્ર :
या देवी सर्वभूतेषु माँ ब्रह्मचारिणी रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥
(3) ત્રીજું સ્વરૂપ : મા ચંદ્રઘંટા
બીજ મંત્ર
ऐं श्रीं शक्तयै नम:।
સ્તુતિ મંત્ર :
या देवी सर्वभूतेषु माँ चन्द्रघण्टा रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥
(4) ચોથું સ્વરૂપ : મા કુષ્માંડા
બીજ મંત્ર
ऐं ह्री देव्यै नम:।
સ્તુતિ મંત્ર :
या देवी सर्वभूतेषु माँ कूष्माण्डा रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥
(5) પાંચમું સ્વરૂપ : મા સ્કંદમાતા
બીજ મંત્ર
ह्रीं क्लीं स्वमिन्यै नम:।
સ્તુતિ મંત્ર :
या देवी सर्वभूतेषु माँ स्कन्दमाता रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥
(6) છઠ્ઠું સ્વરૂપ : મા કાત્યાયની
બીજ મંત્ર
क्लीं श्री त्रिनेत्रायै नम:।
સ્તુતિ મંત્ર :
या देवी सर्वभूतेषु माँ कात्यायनी रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥
(7) સાતમું સ્વરૂપ : મા કાલરાત્રિ
બીજ મંત્ર
क्लीं ऐं श्री कालिकायै नम:।
સ્તુતિ મંત્ર :
या देवी सर्वभूतेषु माँ कालरात्रि रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥
(8) આઠમું સ્વરૂપ : મા મહાગૌરી
બીજ મંત્ર
श्री क्लीं ह्रीं वरदायै नम:।
સ્તુતિ મંત્ર :
या देवी सर्वभूतेषु माँ महागौरी रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥
(9) નવમું સ્વરૂપ : મા સિદ્ધિદાત્રી
બીજ મંત્ર
ह्रीं क्लीं ऐं सिद्धये नम:।
સ્તુતિ મંત્ર :
या देवी सर्वभूतेषु माँ सिद्धिदात्री रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥
આ ઉપરાંત YouTube માં અમારી Bhakti Kirtan Sangrah ચેનલ છે કે જેમ નિત્ય અનેક વ્રત આવતા હોય તેની કથા, મહિમા, Live પૂજાવિધિ અને ઉપયોગી ધાર્મિક માહિતી આપી છીએ તો અત્યારે અમારી ચેનલ Visit કરજો.
0 Comments