નમસ્કાર મિત્રો, આપણ હિન્દુ ધર્મમાં પંચાંગ અનુસાર એક મહિનામાં ઘણી બધી એવી તિથિઓ છે કે જેનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે જેમાંથી જ એક પૂર્ણિમાની તિથી છે કહેવાય છે કે પરિણીત સ્ત્રી આજના દિવસે પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે અને એ માટે જ પૂર્ણિમા ક્યારે છે તેની જાણ હોવી જોઈએ.
તો આપને આ લેખમાં જાણીશું વર્ષ 2023 માં ક્યારે કઈ પૂર્ણિમા આવે છે એટલે આપને આખ વર્ષ દરમિયાન વ્રત ક્યારે કરવાનું છે આ બાબતની મુશ્કેલી થાય નહિ.
વર્ષ 2023 પૂર્ણિમાની તારીખ, વાર, સમય :
પોષ મહિનો - 6 જાન્યુઆરી 2023
પૂનમની શરૂઆત - 6 જાન્યુઆરી 2023, સમય 02.14 AM
પૂનમ સમાપ્ત - 7 જાન્યુઆરી 2023, સમય 4.37 AM
માઘ મહિનો - 5 ફેબ્રુઆરી 2023
પૂનમની શરૂઆત - 4 ફેબ્રુઆરી 2023, સમય રાત્રે 09.29
પૂનમ સમાપ્ત - 5 ફેબ્રુઆરી 2023, સમય રાત્રે 11.58 વાગ્યે
ફાગણ મહિનો - 7 માર્ચ 2023
પૂનમની શરૂઆત - માર્ચ 6 2023, સમય 04.17 PM
પૂનમ સમાપ્ત - 7 માર્ચ 2023, સાંજે 06.09 વાગ્યે
ફાગણ પૂર્ણિમા ( હોળી ) મહાત્મય કથા
ચૈત્ર મહિનો - 5 એપ્રિલ 2023
પૂનમની શરૂઆત - 5 એપ્રિલ 2023, 09.19 AM
પૂનમ સમાપ્ત - 6 એપ્રિલ 2023, સવારે 10.04 કલાકે
ચૈત્રી પૂર્ણિમા ( હનુમાન જયંતી ) મહાત્મય કથા
વૈશાખ મહિનો - 5 મે 2023
પૂનમની શરૂઆત - 4 મે, 2023, રાત્રે 11.44 કલાકે
પૂનમ સમાપ્ત - 5 મે, 2023, રાત્રે 11.03 વાગ્યે
વૈશાખી પૂર્ણિમા ( બુદ્ધ પૂર્ણિમા ) મહાત્મય કથા
જેઠ મહિનો - 3,4 જૂન 2023
પૂનમની શરૂઆત - 3 જૂન 2023, 11.16 AM
પૂનમ સમાપ્ત- 4 જૂન, 2023, 09.11 AM
જેઠ પૂર્ણિમા ( વટ સાવિત્રી ) મહાત્મય કથા
અષાઢ મહિનો - 3 જુલાઈ 2023
પૂનમની શરૂઆત - 2 જુલાઈ 2023, રાત્રે 08.21
પૂનમ સમાપ્ત - 3 જુલાઈ, 2023, સાંજે 05.08 વાગ્યે
અષાઢી પૂર્ણિમા ( ગુરુ પૂર્ણિમા ) મહાત્મય કથા
અધિક માસ પૂનમ - 1 ઓગસ્ટ 2023
પૂનમની શરૂઆત - 1 ઓગસ્ટ 2023, 03.51 AM
પૂનમ સમાપ્ત - 2 ઓગસ્ટ 2023, 12.01 AM
શ્રાવણ મહિનો - 30 ઓગસ્ટ 2023
પૂનમની શરૂઆત - 30 ઓગસ્ટ 2023, સવારે 10.58 કલાકે
પૂનમ સમાપ્ત - 31 ઓગસ્ટ 2023, સવારે 07.05 વાગ્યે
શ્રાવણી પૂર્ણિમા ( રક્ષાબંધન ) મહાત્મય કથા
ભાદરવો મહિનો - 29 સપ્ટેમ્બર 2023
પૂનમની શરૂઆત - 28 સપ્ટેમ્બર 2023, સાંજે 06.49
પૂનમ સમાપ્ત - 29 સપ્ટેમ્બર 2023, બપોરે 3.26 વાગ્યે
ભાદરવી પૂર્ણિમા ( શરદ પૂર્ણિમા ) મહાત્મય કથા
આસો મહિનો - 28 ઓક્ટોબર 2023
પૂનમની શરૂઆત - 28 ઓક્ટોબર 2023, 04.17 AM
પૂનમ સમાપ્ત - 29 ઓક્ટોબર 2023, 01.53 AM
કારતક મહિનો - 27 નવેમ્બર 2023
પૂનમની શરૂઆત - 26 નવેમ્બર 2023, બપોરે 03.53
પૂનમ સમાપ્ત - 27 નવેમ્બર 2023
માગશર મહિનો - 26 ડિસેમ્બર 2023
પૂનમની શરૂઆત - 26 ડિસેમ્બર 2023, 05.46 AM
પૂનમ સમાપ્ત - 27 ડિસેમ્બર 2023, સવારે 06.02 વાગ્યે
0 Comments